News of Sunday, 9th August 2026
કરણી સેનાની મોટી જાહેરાત :રાષ્ટ્રીય પ્રમુખ સૂરજ પાલ સિંહે જણાવ્યું હતું કે તેમનું સંગઠન આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ૫૦ થી ૭૦ વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે. તેમણે ગ્રેજ્યુએટ એમએલસી ચૂંટણીમાં ડૉ. સમિતા સિંહને ટેકો આપવાની પણ જાહેરાત કરી.

(5:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
