News of Monday, 10th August 2026
ગુજરાત સરકાર અને સંગઠનના દિગ્ગજ નેતાઓ દિલ્હી દરબારમાં પહોંચતા રાજકીય ચર્ચાઓ વહેતી થઈ : CM ભૂપેન્દ્રભાઈ પટેલ, DyCM હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દિલ્હીના પ્રવાસે : ભાજપના તમામ મહામંત્રીઓ પણ દિલ્હી પહોંચ્યા : ગુજરાતના સાંસદો સાથે સ્નેહમિલન પ્રકારના બેઠકના આયોજનની ચર્ચા વચ્ચે મુખ્યમંત્રી અને DyCM આવતીકાલે પરત ફરશે તેમ પ્રાથમિક જાણવા મળી રહ્યું છે.

(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
