<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની વાર્ષિક અખિલ ભારતીય સંકલન બેઠક 19 થી 21 ઓગસ્ટ, 2026 દરમિયાન આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લાના ગુડિલોવા ખાતે યોજાશે.

(7:15 PM IST)