News of Monday, 10th August 2026
એકાદ સપ્તાહમાં રાજ્યના IPS અફસરોના બદલીનો ઘાણવો નીકળવાની પૂરી શક્યતા : સુરતના નવા પોલીસ કમિશનર બનવા માટે તીવ્ર લોબિંગ શરૂ : IPS અધિકારીઓની બદલી બાદ મહિનાના અંત સુધીમાં PI અને PSI કક્ષાના અધિકારીઓની પણ મોટા પાયે બદલીઓ થઈ શકે છે : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ પ્રથમ વખત યોજાશે ફેરબદલ (વિજય વસાણી, અકિલા)

(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
