<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

જ્ઞાનેશ ભારતીને આંદામાન અને નિકોબાર ટાપુઓના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરાયા :કેન્દ્રીય પ્રતિનિયુક્તિમાંથી પાછા ફર્યા બાદ, જ્ઞાનેશ ભારતી (AGMUT: 1998) ને આંદામાન અને નિકોબાર ટાપુઓના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત :આ નિમણૂક ચાર્જ સંભાળ્યાની તારીખથી અને આગામી આદેશો સુધી અમલમાં રહેશે

(10:46 PM IST)