<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

લોકસભાની બેઠકો ૮૫૦ નહીં થવા દઈએ... : તમિલનાડુના મુખ્‍યમંત્રી વિજયનો કેન્‍દ્ર સરકારને પડકાર : તમિલનાડુના મુખ્‍યમંત્રી વિજયે વિધાનસભામાં કેન્‍દ્રના સીમાંકન બિલ સામે પ્રસ્‍તાવ રજૂ કર્યો. તેમણે ૨૦૨૯ની લોકસભા ચૂંટણીમાં મહિલાઓને ૩૩% અનામત વર્તમાન ૫૪૩ બેઠકોના આધારે આપવાની માંગ કરી

(3:01 PM IST)