<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

મુંબઈ ખાતે જૈન આચાર્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાથે રામકથાકાર શ્રી મોરારિબાપુની શુભેચ્છા મુલાકાત : શ્રી નમ્રમુનિ મહારાજના મુંબઈ સ્થિત નિવાસસ્થાને યોજાયેલી મુલાકાતમાં બંને સંતો વચ્ચે પ્રાસંગિક ચર્ચાઓ અને આધ્યાત્મિક સંવાદ થયો (અહેવાલ - મુકેશ પંડિત)

(8:05 PM IST)