News of Friday, 14th August 2026
જે.પી.નડ્ડાની તબિયત લથડી : ગાંધીનગર :કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડાની તબિયત લથડી AIIMS મા દાખલ કરાયા:ગઈકાલે રાત્રે અચાનક તબિયત બગડતા દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કર્યા છે.લેટેસ્ટ હેલ્થ બુલેટિન મુજબ હાલ તબિયત સ્થિર છે.

(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
