<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાને અસ્વસ્થતા અનુભવાયા બાદ દિલ્હીના એઈમ્સમાં દાખલ કરાયા,તેમની કોરોનરી એન્જીયોગ્રાફી કરાઈ હતી :હોસ્પિટલે જણાવ્યું હતું કે તેમની સ્થિતિ હાલમાં સ્થિર છે. તેમને નિરીક્ષણ માટે કાર્ડિયોલોજી વિભાગમાં દાખલ કરાયા છે

(8:58 PM IST)