News of Monday, 17th August 2026
સ્પાઈસજેટની મુશ્કેલીઓ વધી : લેણાં ન ચૂકવવા બદલ લિક્વિડેશનની માંગ કરતી અરજીઓ પર NCLTએ ઓર્ડર પાછો ઠેલ્યો, આજે ચુકાદો નહીં આપે : હવે ૧૯ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સંભળાવવામાં આવશે આદેશ : અડધો ડઝન જેટલા 'લીઝદાતા' સામે સ્પાઈસજેટે એક 'લીઝદાતા' ને પ્રથમ હપ્તા પેટે ૫,૦૦૦૦૦ ડોલર ચૂકવ્યા હોવાનો કર્યો દાવો (ન્યૂઝફર્સ્ટ)

(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
