<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

જોડિયા તાલુકાની સહકારી ચૂંટણીમાં સહકારી પેનલનો ભવ્ય વિજય : જિલ્લા પ્રતિનિધિ તરીકે દિલુભા જાડેજા, બિજલભાઈ ખીમાણીયા અને ચિરાગકુમાર વાંક વિજેતા : તાલુકા પ્રતિનિધિ સભ્ય તરીકે મુકતાબેન ભીમાણીની પસંદગી : વિજેતા ઉમેદવારો પર સહકારી આગેવાનો, ખેડૂતો અને શુભેચ્છકો દ્વારા અભિનંદનની વર્ષા (સંજય ડાંગર, ધ્રોલ)

(12:51 PM IST)