News of Wednesday, 19th August 2026
મહારાષ્ટ્ર સરકારનો શાસન વ્યવસ્થા સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર : જાહેર હિતના મુદ્દાઓ પર મંત્રીના નિર્ણયને બદલવા કે રદ કરવાની મુખ્યમંત્રીને મળી સત્તા : અર્ધ-ન્યાયિક (સેમી જ્યુડિશિયલ) બાબતોમાં મુખ્યમંત્રી આ સત્તાનો ઉપયોગ કરી શકશે નહીં : કોઈપણ મંત્રીનો નિર્ણય બદલતી વખતે મુખ્યમંત્રીએ લેખિતમાં કારણો દર્શાવવા ફરજિયાત (ન્યૂઝફર્સ્ટ)

(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
