<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અંગે રોયટર્સનો મોટો સર્વે : ૬૯ ટકા અમેરિકનો માને છે કે ટ્રમ્પના નિર્ણય પર તેમના ખાનગી વ્યવસાયિક હિતોનો પ્રભાવ છે : સત્તામાં વાપસી બાદ ટ્રમ્પ પરિવાર દ્વારા ક્રિપ્ટોકરન્સી સાહસોમાંથી નફો કમાવવાને ૬૩ ટકા લોકોએ અયોગ્ય ગણાવ્યો : નવેમ્બરની મધ્યસત્ર ચૂંટણી પહેલાં રાજકીય દબાણ વધવાના એંધાણ (ન્યૂઝફર્સ્ટ)

(5:08 PM IST)