<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

ઉત્તરાખંડ હાઈકોર્ટે બહુચર્ચિત અંકિતા ભંડારી હત્યા કેસમાં નીચલી અદાલત દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવેલા ત્રણ દોષિતો - પુલકિત આર્ય, સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાની જામીન અરજીઓ ફગાવી દીધી

(12:00 AM IST)