<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

ધ્રોલમાં આગામી ઈદે મિલાદ અને સાતમ-આઠમના તહેવારો સંદર્ભે જામનગર ગ્રામ્ય DySP પિયુષ વાંદાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ : કોમી એકતા અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરવા અપીલ : ધ્રોલ PI પી.એન. ખાચર, કલ્પેશભાઈ દલસાણીયા સહિત સ્થાનિક વેપારીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં તહેવારો દરમિયાન શાંતિ અને ભાઈચારો જાળવી રાખવા અંગે કરાયું વિસ્તૃત ચર્ચા-વિચારણા (સંજય ડાંગર, ધ્રોલ)

(5:54 PM IST)