<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

ટ્રમ્પ ટેરિફ સામે કેનેડાનો પલટવાર : સપ્ટેમ્બર ૮ થી બદલાલક્ષી ટેક્સ ઝીંકવા સંપૂર્ણ તૈયારી : વોશિંગ્ટન સાથેની વાટાઘાટો નિષ્ફળ જતાં કેનેડાએ USA વસ્તુઓ પર સપ્ટેમ્બર ૮ થી નવા બદલાલક્ષી ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. અમેરિકાએ ૨૨ ઓગસ્ટથી કેનેડાની $૨૮ બિલિયનની વસ્તુઓ પર ૫૦% ટેરિફ ઝીંક્યો હતો. આ અન્યાયી શરતો સામે કેનેડાએ વેપાર વાટાઘાટો સ્થગિત કરી યુએસ સામે 'ડોલર સામે ડોલર' ધોરણે જડબાતોડ જવાબ આપવાની તૈયારી દર્શાવી છે. (ન્યૂઝફર્સ્ટ)

(9:33 PM IST)