News of Monday, 24th August 2026
લીગલ સેમિનારમાં મુખ્ય વક્તા સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ ગવઇએ વકીલોને અસીલોની માહિતીનો ખોટી રીતે ઉપયોગ નહીં કરવાની પણ સલાહ આપી હતી. તેમજ આજના જમાનામાં મીડિયેશન અને આરબીટ્રેશન આવકારદાયક બાબત ગણાવીને વધુમાં જણાવ્યું હતું કે, આગાઉ બેલ ઈઝ અ રૂલ, રિફયુઝલ ઈઝ એન એક્સેપ્શનના સિધ્ધાંતને ભૂલી જવાયાનું લાગતું હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ફરીથી બેલ ઈઝ અ રૂલ તરફ ઝુકાવ જણાયો છે.

(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
