<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

નેપાળ અને તિબેટમાં ભયાનક આકસ્મિક પૂરનું મુખ્ય કારણ સામે આવ્યું : હિમનદીમાંથી ૨૦૦૦ ફૂટ પહોળો બરફનો મોટો ટુકડો તૂટી પડ્યાનો વૈજ્ઞાનિકોનો દાવો : ગ્લેશિયરમાંથી ૪૦૦૦ ફૂટ નીચે ખીણમાં બરફનો ભયાનક હિસ્સો ખાબકતાં પૂરની હોનારત સર્જાઈ હોવાનો અમેરિકી મીડિયા સમક્ષ વિજ્ઞાનીઓનો સન્સનીખેજ ખુલાસો (ન્યૂઝફર્સ્ટ)

(11:04 PM IST)