News of Thursday, 27th August 2026
કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રમાં નવી આધાર કાર્ડ કીટ મંજુર ઘણા લાંબા સમય બાદ રાજકોટ કલેકટર કચેરીના જન સેવા કેન્દ્રમાં નવી આધાર કાર્ડ કીટ મુંબઇથી મંજુર થઇ છે, હવે કલેકટરની સૂચના બાદ સંભવતઃ શનીવાર અથવા તો આવતા અઠવાડિયે આધાર કાર્ડ કાઢવાની કામગીરી શરૂ કરાશે

(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
