<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

રાષ્‍ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા. આશીર્વાદ લેતા ક્રિકેટર સૂર્યકુમાર યાદવઃ રાજકોટ, ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવે મુંબઈના ઘાટકોપર (પૂર્વ)ના પારસધામ ખાતે રાષ્‍ટ્રસંત પૂ.નમ્રમુનિ ગુરુદેવનું માર્ગદર્શન અને આશીર્વાદ મેળવ્‍યા હતા. સૂર્યાએ અહીં ઊંડી મંત્ર સાધનાનો અભ્‍યાસ કરતા જણાવેલ કે, જાપ અને સૂર્યાસ્‍ત બાદ ભોજન નહીંના જૈન સિદ્ધાંતોએ તેમને તેમની યાત્રામાં કેવી રીતે અવિશ્વસનીય મદદ કરી છે. તેમણે એક નવી ઓલવેઝ કેર અર્હમ એનિમલ એમ્‍બ્‍યુલન્‍સનું પણ ઉદ્ધાટન કર્યું, જે હજારો ઘાયલ અને બીમાર રખડતા પ્રાણીઓ અને પક્ષીઓની સેવા કરશે.

(3:18 PM IST)