News of Thursday, 27th August 2026
ધ્રોલ શહેર અને ઈટાળા પંથકમાં ‘પોષણ ટ્રેકર’ના નામે સાયબર ફ્રોડથી ખળભળાટ : આંગણવાડી કાર્યકર બની ગઠિયાઓએ OTP મેળવી ૩ લાભાર્થીઓના રૂ. ૨૨ હજારથી વધુ ઉપાડી લીધા : મુખ્ય સેવિકા પૂંજાબેન અને CDPO થોરીયાબેનના ધ્યાને મામલો આવતાં ૧૯૩૦ પર ફરિયાદ દાખલ : અજાણી વ્યક્તિને OTP કે બેંક વિગતો ન આપવા તંત્રની અપીલ (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ)

(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
