<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

મહેસાણામાં પ્રશિક્ષણ વર્ગમાં હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બહુચરાજી મંદિર પહોંચ્યા મા બહુચરના પાવન દર્શન કરી શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરી: મુખ્યમંત્રીએ મંદિર પરિસરની ઝીણવટભરી મુલાકાત લીધી

(7:04 PM IST)