<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સાહજિકતાનું વધુ એક ઉદાહરણ : ગાંધીનગર પરત ફરતા રસ્તામાં મેવડ ગામે રોકાઈ ગ્રામીણ યુવાનો સાથે સંવાદ કર્યો- ચાનો સ્વાદ માણ્યો મહેસાણાના એક કાર્યક્રમમાંથી ગાંધીનગર પરત ફરતા રસ્તામાં આવતા મેવડ ગામે અચાનક રોકાયા :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સાહજિકતાનું વધુ એક ઉદાહરણ જોવા મળ્યું છે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે મહેસાણાના એક કાર્યક્રમમાંથી ગાંધીનગર પરત ફરતા રસ્તામાં આવતા મેવડ ગામે અચાનક રોકાઈને ગ્રામીણ યુવાઓ સાથે સંવાદ કર્યો અને ચા નો આસ્વાદ માણ્યો હતો

(8:28 PM IST)