News of Thursday, 2nd July 2026
જોડિયાના ટીંબડી ગામે વાડી વિસ્તારમાં વીજ કરંટ લાગતાં ૨૨ વર્ષીય શ્રમિક માતા ગીતાબેન નાયક અને તેમના દોઢ વર્ષના માસૂમ પુત્ર રાજેશનું નીપજ્યું કરુણ મોત : ધ્રોલ સરકારી હોસ્પિટલમાં તબીબોએ માતા-પુત્રને મૃત જાહેર કર્યા : ગમખ્વાર ઘટનાની જાણ થતાં જોડિયા પોલીસ સ્ટેશનના PSI કે.ડી. જાડેજાએ હોસ્પિટલ પહોંચી આગળની તપાસ હાથ ધરી (સંજય ડાંગર, ધ્રોલ)

(9:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
