News of Saturday, 11th July 2026
જામનગરના જાંબુડા પાટિયા પાસે જયોતી સ્ટક્ચર લિમિટેડ કંપનીના કન્ટેનરમા આગ લાગી : જામનગરના જાંબુડા પાટિયા પાસે જયોતી સ્ટક્ચર લિમિટેડ કંપની ના વીજ લાઈનની કંપનીના કન્ટેનર સ્ટોર કરેલ હતું તેમાં અકસ્માત થતા આગ લાગેલ હતી ત્યારે ફાયર બ્રિગેડ ને જાણ કરતા એક ગાડી આવી હતી અને આગ બુઝાવેલ હતી.(અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર :કિંજલ કારસરીયા, જામનગર) : જુઓ વિડીયો

(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
