<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

મહારાષ્ટ્રમાં સતત ઘેરાઈ રહેલા ડુંગળીના સંકટ અને ખેડૂતોની સમસ્યાઓના કાયમી ઉકેલ માટે નેતા દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં ડુંગળીના ભાવ, નિકાસ નીતિ અને ખેડૂતોને આર્થિક રાહત આપવા અંગે ચર્ચા કેન્દ્રસ્થાને રહેશે.

(1:10 AM IST)