News of Friday, 8th May 2026
અમદાવાદ-ઈન્દોર હાઈવે પર લીમખેડાના પ્રતાપપુરા પાસે ખાનગી લક્ઝરી બસ ખાડામાં પલટી : 20 થી વધુ મુસાફરોને ઈજા પહોંચતા અફરાતફરી : ઉજ્જૈનથી ગોધરા જઈ રહેલી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કોલીયારી નદી પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત : કોઈ જાનહાનિ ન થતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ

(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
