<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં અનોખી માનતા પૂર્ણ : ટીએમસી શાસન વિરુદ્ધ ૧૫ વર્ષ સુધી વાળ ન કપાવવાની પ્રતિજ્ઞા લેનાર બાણેશ્વર બર્મનનું વ્રત પૂરું : ૨૦૧૧માં મમતા બેનર્જીની સરકાર આવ્યા બાદ ટીએમસી રાજના અંત સુધી હજામત ન કરાવવાના શપથ લીધા હતા : ૧૫ વર્ષના લાંબા ઈન્તજાર બાદ આ અઠવાડિયે આખરે વાળ કપાવ્યા

(12:55 PM IST)