<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

ગઢડામાં પોલીસ પરિવાર દ્વારા આયોજિત શ્રી ગણેશ મહોત્સવમાં આરતી વંદનનો કાર્યક્રમ યોજાયો : કથાકાર વિશ્વાનંદ માતાજીની ખાસ ઉપસ્થિતિ : શ્રી ગણેશ ઉત્સવ અંતર્ગત ગઢડા પોલીસ મથકમાં ભક્તિભાવ અને ઉમંગભર્યા વાતાવરણ વચ્ચે દાદાના દરબારમાં પૂજન-આરતી સંપન્ન (અહેવાલ - મુકેશ પંડિત)

(7:17 PM IST)