News of Wednesday, 30th September 2026
કચ્છના પ્રસિદ્ધ મોટા યક્ષના મેળામાં 'મોતના કૂવા'માં અકસ્માત : ચાલુ સ્ટંટ દરમિયાન કાબૂ ગુમાવતાં બુલેટ સહિત ચાલક નીચે પટકાયો : માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચતા ચાલકને તાત્કાલિક ભુજની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો : હાલ યુવાનની સ્થિતિ સ્થિર હોવાના અહેવાલ (વિનોદ ગાલા, અકિલા, ભુજ) : જુઓ વીડિયો

(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
