<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

અદાણી ફાઉન્ડેશન દ્વારા બિહારમાં વંચિત સમુદાયોની આંખની શ્રેષ્ઠ સારવાર માટે ૧૫૦ કરોડના તોતિંગ ખર્ચે અત્યાધુનિક “આઈ કેર” સેવા પ્રોજેક્ટનો ભવ્ય પ્રારંભ : અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમભાઈ અદાણી અને ડો. પ્રીતિબેન અદાણીના હસ્તે બિહારના સારણ જિલ્લાના મસ્તીચક ખાતે અદાણી અખંડ જ્યોતિ આઇ કેર હોસ્પિટલનું ભૂમિપૂજન કરાયું : મોબાઇલ વેન અને અદ્યતન સુવિધાઓ દ્વારા છેવાડાના ગ્રામીણ વિસ્તારોમાં રાહત દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત સારવાર અપાશે (વિનોદ ગાલા, ભુજ) : જુઓ વિડીયો

(6:50 PM IST)