તા. ૧૭ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૩ બુધવાર
News of Friday, 27th November 2026
પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાના સાસુમા અને એડવોકેટ અશોકસિંહ વાઘેલાના માતુશ્રી વિલાસબા મેરૂભા વાઘેલાનું 90 વર્ષની વયે દુઃખદ અવસાન : આજે સાંજે 4:30 કલાકે અંતિમયાત્રા નીકળશે : મૂળ ધોળકા તાલુકાના લોલીયાના વતની, લીગલ સેલ કોંગ્રેસના ચેરમેન એડવોકેટ અશોકસિંહ મેરૂભા વાઘેલાના માતુશ્રી, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાના સાસુમા તેમજ યશરાજસિંહ વાઘેલા અને દિવ્યરાજસિંહ વાઘેલાના દાદીમાનું 27 નવેમ્બર 2026ના રોજ રાજકોટ ખાતે દુઃખદ નિધન થતા, 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલીફોન એક્સચેન્જ સર્કલ પાસે, ત્રિમૂર્તિ બાલાજી મંદિર પાછળ, અમૃતા સોસાયટી શેરી નંબર 6 સ્થિત નિવાસસ્થાન જય અંબે ખાતેથી સ્વર્ગસ્થની અંતિમયાત્રા નીકળશે. ૐ શાંતિ...

(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
