<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

જામનગરમાં ભાજપની ભવ્ય જીત બાદ દિગ્ગજ મહિલા નેતાઓનું મિલન : મતગણતરી કેન્દ્રની બહાર સાંસદ પૂનમબેન માડમ અને મંત્રી રિવાબા જાડેજાએ એકબીજાને ભેટી પાઠવી શુભેચ્છા : બંને નેતાઓએ વિજયી સ્મિત સાથે જીતની કરી ઉજવણી (તસવીરો - કિંજલ કારસરીયા, જામનગર)

(4:59 PM IST)