News of Saturday, 24th October 2026
અમદાવાદમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યૂરોસાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન સંપન્ન થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે નાગરિકોના સ્વાસ્થ્યની જાણકારી મેળવી, હોસ્પિટલની સુવિધાઓ અંગે અભિપ્રાયો જાણ્યા હતા. આ અવસરે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા. : જુઓ વિડિયો

(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
