News of Wednesday, 28th October 2026
'સાયક્લોન અર્નાબ' બાદ અંદમાન સમુદ્ર પર વધુ એક નવી હવામાન પ્રણાલી સક્રિય : આગામી એક-બે દિવસમાં ટાપુઓ પાસે લો-પ્રેશર એરિયા સર્જાવાની શક્યતા : આ નવી સિસ્ટમ વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે, જેના કારણે આવતા સપ્તાહની શરૂઆતમાં પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે (ન્યૂઝફર્સ્ટ)

(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
