<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

નવા બિલ પછી દક્ષિણ રાજ્યોમાંથી 195 સાંસદો હશે. હાલમાં 129 સાંસદો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું, "હાલમાં ગૃહ ગણતરી ચાલી રહી છે. દક્ષિણ રાજ્યોની શક્તિ ઓછી થશે નહીં

(12:32 AM IST)