<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

અમદાવાદમાં સવારથી ધોધમાર : રાજકોટ : રાજયમાં લાંબા સમય બાદ વરસાદી માહોલ ફરી જોવા મળી રહ્યો છે. આ લખાય છે ત્‍યારે સવારે ૧૦:૩૦ વાગે અમદાવાદ શહેરમાં વ્‍હેલી સવારથી વરસાદ ચાલુ છે. નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાઇ રહ્યાનું જાણવા મળે છે.

(11:30 AM IST)