<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં અક્ષય તૃતીયાની ભવ્ય ઉજવણી : ભગવાન શ્રીલક્ષ્મી નારાયણ સહિત સર્વે દેવી-દેવતાઓને શીતળતા બક્ષતા ચંદન અને પુષ્પોનો મનોહર શૃંગાર કરાયો : વૈશાખ સુદ ત્રીજના પવિત્ર પર્વે ઠાકોરજીને ચંદન વાઘા અર્પણ કરી વિશેષ ઉપાસના કરવામાં આવી : અલૌકિક દર્શનનો લાભ લેવા શ્રીહરિ મંદિરમાં ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું (મુકેશ પંડિત, ઇશ્વરીયા)

(8:47 PM IST)