News of Saturday, 2nd May 2026
ગજબ! : ડીજેના જોરદાર ઘોંઘાટે લીધો ૧૪૦ મરઘીઓનો જીવ : યુપીના સુલતાનપુરમાં પોસ્ટમોર્ટમમાં હાર્ટ એટેકથી મોત થયાનો ખુલાસો! : ધ્રૂજાવી દેતા અવાજને કારણે મરઘીઓના હૃદય થંભી જતાં પોલીસે ડીજે સંચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો : આસપાસના અન્ય સંચાલકોને પણ કડક નોટિસ ફટકારી તંત્રએ હાથ ધરી કાર્યવાહી

(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
