News of Wednesday, 1st July 2026
૨૦૨૬ ના એપ્રિલ-જૂન ક્વોર્ટરમાં શેરબજારમાં અદભુત તેજી : સેન્સેક્સ ૬.૩% અને નિફ્ટી ૬.૯% ના ઉછાળા સાથે છેલ્લા ચાર ક્વાર્ટર્સમાં સૌથી મોટો ત્રિમાસિક નફો નોંધાવી બંધ થયા : બ્રોડર માર્કેટ્સના શાનદાર પ્રદર્શન વચ્ચે મિડકેપ ૧૫૦ માં ૧૬.૭%, સ્મોલકેપ ૨૫૦ માં ૨૪.૫% અને માઇક્રોકેપ ૨૫૦ માં ૩૦% નો મસમોટો વધારો નોંધાયો (ન્યૂઝફર્સ્ટ)

(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
