<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

મહારાષ્ટ્રમાં ભારે જળસંકટ વચ્ચે રાજ્ય સરકારે, રાજ્યના ૭૫ ટકા વિસ્તારમાં દુષ્કાળ જાહેર કર્યો : ૩૫૮ માંથી ૨૬૫ તહસીલ પ્રભાવિત થયા હોવાની સત્તાવાર ઘોષણા : દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયેલા વિસ્તારોના ખેડૂતો અને અસરગ્રસ્ત પ્રાંતો માટે રાજ્ય સરકાર દ્વારા રાહત ઉપાયો અને વિશેષ સહાય પેકેજની જાહેરાત કરાઈ (ન્યૂઝફર્સ્ટ)

(11:37 AM IST)