<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

અમુલના વાઇસ ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાએ સપરિવાર વીરપુર (જલારામ) ખાતે મતદાન કર્યું રાજકોટ જિલ્લા ડેરીના ચેરમેન અને અમૂલના વાઇસ ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાએ તેમના પરિવાર સાથે પોતાના વતન વીરપુર જલારામ ખાતે મતદાન કર્યું. તેમણે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરીને લોકશાહીનો ઉત્સવ ઉજવવા અપીલ કરી હતી. (કિશોરભાઈ રાઠોડ, ધોરાજી અકિલા દ્વારા)

(9:52 AM IST)