<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

ધ્રોલ હાઈવે પર માર્કેટિંગ યાર્ડ પાસે ઉભેલા ટ્રક પાછળ ઈકો કાર ઘૂસી જતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત : દ્વારકા દર્શન કરી પરત ફરતા પાટણના ઠાકોર પરિવારના યુવાનનું કરુણ મોત : મોડી રાત્રે સર્જાયેલી દુર્ઘટનામાં મેહુલજી ઠાકોરે જીવ ગુમાવ્યો અને બે મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે રાજકોટ ખસેડાઈ : પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી (સંજય ડાંગર, ધ્રોલ)

(4:37 PM IST)