News of Thursday, 19th November 2026
એન્થ્રોપિકના IPO થી ૨,૮૦૦ કર્મચારીઓ બનશે કરોડપતિ : ૨૩૨ અબજ ડોલર (આશરે ૧૯.૭૨ લાખ કરોડ રૂપિયા) ના ઇક્વિટી હિસ્સા સાથે સરેરાશ સંપત્તિ ૪૪ મિલિયન ડોલર (આશરે ૩૭૪ કરોડ રૂપિયા) થવાનો અંદાજ : આશરે ૫,૩૦૦ કર્મચારીઓમાંથી ૫૯૮ કર્મચારીઓના હિસ્સાનું મૂલ્ય પ્રત્યેક ૧૦૦ મિલિયન ડોલર (આશરે ૮૫૦ કરોડ રૂપિયા) થી વધુ, જ્યારે સાતેય સહ-સ્થાપકો પ્રત્યેક ૨૦ અબજ ડોલર (આશરે ૧.૭૦ લાખ કરોડ રૂપિયા) થી વધુની સંપત્તિ ધરાવતા થશે (ન્યૂઝફર્સ્ટ)

(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
