<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

ભારતથી આવતા ૧૦૦ નેપાળી રૂપિયાથી વધુના સમાન પર કસ્ટમ ડ્યુટી વસૂલવાના બાલેન શાહ સરકારના નિર્ણય પર નેપાળ સુપ્રીમ કોર્ટનો સ્ટે : નાના વેપારીઓ અને સામાન્ય મુસાફરોને મળી મોટી રાહત : ક્રોસ-બોર્ડર વેપારના નિયમો જાળવી રાખી કાનૂની તેમજ આર્થિક અસરોની ન્યાયિક સમીક્ષા હાથ ધરાશે, નીતિ ફરી અમલી બનશે તો ભારત-નેપાળના વ્યાપારી સંબંધોમાં રાજકીય સંવેદનશીલતા વધવાની સંભાવના

(8:06 PM IST)