તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Monday, 4th May 2026
મહારાષ્ટ્રની બારામતી વિધાનસભા પેટાચૂંટણીમાં, સ્વ. અજિત પવારના પત્ની સુનેત્રા પવારે રચ્યો ઈતિહાસ : 2.18 લાખથી વધુ મતોની પ્રચંડ સરસાઈ સાથે દેશમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ નોંધાવ્યો : ઐતિહાસિક વિજય બાદ સુનેત્રા પવારે મતદારોનો માન્યો આભાર : શરદ પવારના સમર્થનને જીત માટે મહત્વનું પરિબળ ગણાવ્યું : 2,18,930 મતોના અંતરથી હરીફ ઉમેદવારને આપી મ્હાત

(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
