<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી : ઢોલ-નગારા સાથે ભાજપના પ્રચારનો વિરોધ થતાં સર્જાયેલી હિંસક ઝડપ બાદ પોલીસ અને સેન્ટ્રલ-સ્ટેટ રિઝર્વ ફોર્સના જવાનો દોડી આવ્યા : પોલીસે કોંગ્રેસના વોર્ડ પ્રમુખની અટકાયત કરી : મારમારીનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ : જુઓ વિડીયો

(2:07 PM IST)