<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

રાજ્ય સરકારનો મોટો વહીવટી નિર્ણય : IAS અધિકારી ડૉ. સૌરભ ઝામસિંગ પારધીને ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો હવાલો સોંપાયો : નાગરિક પુરવઠા નિયામક ડૉ. સૌરભ પારધી આગામી આદેશ સુધી સંભાળશે નવો ચાર્જ : ગૌરાંગ મકવાણા (IAS) ને આ પદના વધારાના પ્રભારમાંથી મુક્ત કરાયા

(6:40 PM IST)