<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

ગુજરાતમાં રોકાણને વેગ આપવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય : ગુજરાતમાં રોકાણને વેગ આપવા રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે.તમામ વિભાગોને રોકાણકાર-કેન્દ્રીય અભિગમ અપનાવવા આદેશ અપાયોછે.15 દિવસમાં જિલ્લાવાર અને તાલુકાવાર વિગતવાર રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી છે.રોકાણ પ્રસ્તાવો, મંજૂરી અને જમીન-પાણી-વીજળીના અવરોધોની વિગતો આપવાની રહેશે.

(4:46 PM IST)