News of Tuesday, 16th June 2026
ભારતના ફ્યુઅલ રિટેલર્સ માટે મોટા રાહતના સમાચાર : વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટતા પેટ્રોલ અને ડીઝલ પરનું અંડર-રિકવરી નુકસાન નોંધપાત્ર ઘટ્યું : ૧૫ જૂન સુધીમાં પેટ્રોલ પરનું નુકસાન લિટર દીઠ ૬ રૂપિયાથી અડધું થઈને ૩ રૂપિયા થયું : ડીઝલ પર પણ અંડર-રિકવરી લિટર દીઠ ૩૦ રૂપિયાથી ઘટીને ૨૭ રૂપિયા પર પહોંચી (ન્યૂઝફર્સ્ટ)

(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
